Surprise Me!

બે દશકાથી નાગરિકતાની રાહ જોતા ગાંધીધામ વસેલા પાકિસ્તાનીઓ CABથી ખુશ

2019-12-16 181 Dailymotion

ગાંધીધામ:લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મોહર લાગતા નાગરિક સંશોધન બિલ દેશમાં કાયદો બની ગયો છે આ બિલને લઈને દેશભરમાં વિવિધ મત1મત્તાંતરો અને વિવાદ પણ સર્જાઈ રહ્યા છે, પરંતુ તેની બીજી તરફ કચ્છમાં વર્ષોથી ભારતીય નાગરિકતા મળવાની રાહ જોતા રહેલા પાકિસ્તાનથી આવેલા લોકોમાં ખુશી અને આશાનું કિરણ પેદા થયું છે ગાંધીધામમાં મેઘવાળ સમાજના 200થી વધુ લોકો રહે છે જેમની આંખોમાં વર્ષો બાદ ફરી ચમક અને ચહેરમાં ખુશી જોવા મળી રહી છે