Surprise Me!

ઈશા અંબાણીની પાર્ટીમાં ગૌરી ખાનથી લઈ સોનમ સુધીના સ્ટાર્સનો જમાવડો

2019-12-22 12,814 Dailymotion

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ મુંબઈમાં એક પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી, જેમાં ગૌરી ખાન, સોનમ કપૂરથી લઈ કિયારા સુધીના સ્ટાર્સ આવ્યા હતા ઈશાએ આ પાર્ટી આર્કિટેક્ટ અને ઈન્ટિરિયર ડિઝાઇનર રૂશદ શ્રોફની મદદ માટે આપી હતી જેનો ઉદ્દેશ સેલેબ્સ પાસેથી ફંડ એકઠું કરવાનો હતો રૂશદ જેસલમેરમાં એક ગર્લ્સ સ્કૂલ માટે પહેલ કરવા માગે છે,રિતેશ દેશમુખ પત્નિ જેનેલિયા સાથે આવ્યો આકાશ અંબાણી પત્નિ શ્લોકા સાથે આવ્યો હતો