Surprise Me!

અમદાવાદ RTOએ પોર્શે કારનો કુલ રૂપિયા 27 લાખ, 68 હજારનો દંડ વસૂલ્યો

2020-01-08 4,851 Dailymotion

અમદાવાદ ટ્રાફિક પોલીસે 29 નવેમ્બરે 218 કરોડની પોર્શે કારને ડિટેઇન કરી હતી ત્યારબાદ આજે RTOએ કાર માલિક રણજીત દેસાઈ પાસેથી રોડ ટેક્સ પેટે રૂ16 લાખ જ્યારે દંડના વ્યાજ પેટે રૂ 7 લાખ 68 હજાર અને રૂ4 લાખ પેનલ્ટી મળીને રૂ 27 લાખ 68 હજારનો દંડ કર્યો છે