વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર હાલ તેમની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’નું પ્રમોશન કરી રહ્યા છે ત્યારે અમદાવાદના કાઇટ ફેસ્ટિવલમાં પણ સ્ટાર્સે તેમના ફિલ્મના નામવાળી પતંગ ઉડાડી હતી વરૂણ યલો કલરફૂલ શર્ટમાં તો શ્રદ્ધા ડેનિમ વનપીસમાં સિમ્પલ લૂકમાં આવી હતી જેને જોતા જ ફેન્સે ચિચિયારી કરી મૂકી હતી