Surprise Me!

‘નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપી શકાશે નહીં’

2020-01-15 2,674 Dailymotion

નિર્ભયા ગેંગ રેપના દોષિત મુકેશ કુમારની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતીસુનાવણી દરમ્યાન એએસજી અને દિલ્હી સરકારના વકીલના વકીલે કહ્યું કે નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપી શકાશે નહીરાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી પર ચુકાદો દીધા બાદ દોષિતોને 14 દિવસનો સમય આપવો પડશે