Surprise Me!

રાહુલ ગાંધીએ મોદી સરકારના બજેટને વખોડ્યું, એકદમ ખોખલું ગણાવ્યું

2020-02-01 50 Dailymotion

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બજેટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે મેં બજેટમાં એવી કોઈ રણનીતિ નથી જોઈ જેનાથી યુવાઓને નોકરી મળવામાં મદદ મળે તેમણે આ બજેટને ખોખલું ગણાવ્યું હતું રાહુલ ગાંધીએ ઈતિહાસનું સૌથી લાંબુ ભાષણ ગણાવી બજેટને વખોડ્યું હતું