Surprise Me!

ગેંગસ્ટર રવિ પૂજારી આફ્રિકાના સેનેગલથી પકડાયો, મોડી રાત્રે બેંગલુરુ લાવવામાં આવ્યો

2020-02-24 5,342 Dailymotion

બોલિવૂડ, બિલ્ડરો, વેપારીઓ, રાજકારણીઓ પાસે ખંડણી માગવાના, હત્યા અને હત્યાનો પ્રયાસ કરવા સહિત અનેક ગંભીર ગુનામાં મુંબઈ સહિત મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટકમાં વોન્ટેડ ગેંગસ્ટર રવિ પૂજારીને મોડી રાત્રે હવાઇ માર્ગે બેંગલુરુ લાવવામાં આવ્યો હતો આફ્રિકાના સેનેગલથી તેની ધરપકડ કરાઈ હતી ભારતીય જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ ઈન્ટેલિજન્સ વિંગ (રો) અને કર્ણાટક પોલીસની જહેમતથી પૂજારીની વેસ્ટ આફ્રિકાના સેનેગલમાંથી ધરપકડ કરાઈ હતી તે એન્ટોની ફર્નાન્ડિસ નામે પાસપોર્ટ બનાવીને રહેતો હતો