Surprise Me!

રોયલ બ્લૂ હાઈ સ્લિટ ગાઉનમાં જાહન્વીએ લગાવી આગ, બૉલ્ડનેસમાં બધી હિરોઈન્સને પાછળ મૂકી

2020-02-29 20,102 Dailymotion

બૉલિવૂડની ધડક ગર્લ જાહન્વી કપૂર આજકાલ પોતાની અદાઓથી ફેન્સનુ દિલ જીતી રહી છેથોડા દિવસ પહેલા જાહન્વીએ ક્લાસિકલ ડાન્સથી પોતાની સુપરસ્ટાર મોમ શ્રીદેવીની યાદ અપાવી હતી ત્યારે હાલ એક બોલ્ડ ફોટોશૂટથી ચર્ચામાં છે રોયલ બ્લૂ હાઈ સ્લિટ ડ્રેસમાં જાહન્વી બેહદ ગ્લેમરસ લાગી રહી છે સાથે જ નો જ્વેલરી અને મિનિમમ મેકઅપમાં જાહન્વીએ કરાવેલા આ ફોટોશૂટની પ્રશંસા ડિઝાઇનર મનિષ મલ્હોત્રા અને મૃણાલ ઠાકુરે પણ કરી હતીવર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો જાહન્વી બહુ જલ્દી ત્રણ ફિલ્મોમાં જોવા મળશે