Surprise Me!

જામનગરના કોમ્પલેક્સમાં હોમિયોપેથી ક્લિનિકમાં ભીષણ આગ

2020-03-03 3,086 Dailymotion

જામનગર: શહેરના જીજી હોસ્પિટલ નજીક આવેલા રાધેક્રિષ્ના એવન્યુ કોમ્પલેક્સના પહેલા માળે આવેલા ડોબત્રાના હોમિયોપેથી ક્લિનિકમાં કોઇ કારણોસર આગ લાગી હતી જોત જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં સુપર ગ્રેવીટી નામના ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોમ્પલેક્સના રવેશમાંથી જીવના જોખમે લોકોએ બહાર કાઢ્યા હતા હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી સુરત જેવા દ્રશ્યો જામનગરમાં જોવા મળ્યા હતા ઘટનાને પગલે બેથી ત્રણ ફાયર ફાઇટરો દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા છે