Surprise Me!

ગોંડલમાં દારૂ ક્યા મળે, જુગાર ક્યા રમાય? પોલીસની આંખ ખોલવા બેનરો મૂકાયા

2020-03-11 7,955 Dailymotion

ગોંડલમાં જાગૃત નાગરિક દ્વારા પોલીસની આંખ ખોલવા બેનરો મૂકવામાં આવ્યા ગેરકાનૂની પ્રવૃતિઓ કરનારના નામ સરનામા પણ લખ્યા, ગુંદાળા ચોકડી, જેલચોક, વોરા કોટડા રોડ સહિત વિવિધ વિસ્તારોમાં બેનરો મૂક્યા છે બેનરો હાલ સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થયા અને શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો