બનાસકાંઠા
પાલનપુરના માનસરોવર ફાટક પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત
ટ્રક અને એક્ટીવા વચ્ચેના અકસ્માતમાં મહિલાનું મોત પતિ અને બાળક નો બચાવ
અકસ્માતમાં ઘાયલ 2 લોકોને સારવાર થી પાલનપુર સિવિલમાં ખસેડાયા
મહિલાના મૃતદેહને પીએમ અર્થે સિવિલમાં ખસેડાયો
પાલનપુર પૂર્વ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી