Surprise Me!

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ

2022-03-12 0 Dailymotion

પીએમ મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી ખેલ મહાકુંભના મહા કવરેજમાં આજે યોજાયેલ કાર્યક્રમમાં તેઓ રહ્યા ઉપસ્થિત રહ્યા હતા હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને ચાહકો અમદાવાદમાં ઉપસ્થિત રહ્યા હતા