Surprise Me!

હિમતનગરમાં હિંસા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

2022-04-11 3 Dailymotion

સાબરકાંઠા જિલ્લા મુખ્ય મથક હિંમતનગર ખાતે રવિવારે રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારાની સાથે સાથે દુકાનો તેમજ વાહનોને આગ ચાંપવાના બનાવો બન્યા હતા. જેના પગલે સોમવારે બજારો રાબેતા મુજબ શરૂ થઈ ગયા હતા, પરંતુ અજંપાભરી પરિસ્થિતિના કારણે લોકોની અવરજવર ખુબજ પાંખી રહી હતી.