Surprise Me!

દિલ્હીમાં ગેરકાયદે બાંઘકામ પર બુલડોઝર ચલાવવાની યોજના

2022-05-04 204 Dailymotion

દિલ્હીમાં આવતીકાલે ફરી ચાલી શકે છે બુલડોઝર. દિલ્હી નગર નિગમે DCPને લખ્યો પત્ર. 4થી 13મે દરમિયાન બુલડોઝર ચલાવવાની યોજના. ગેરકાયદે બાંઘકામ પર બુલડોઝર ચલાવવાની યોજના. દક્ષિણ પૂર્વ દિલ્હીમાં અભિયાન ચલાવવાની યોજના.