Surprise Me!

Surendranagar માં પાણીની અછત મુદ્દે અધિકારીઓ આવ્યા એક્શનમાં

2022-05-14 90 Dailymotion

લીંબડીના નાની કઠેચી ગામે ટેન્કરમાંથી પાણી માટે પડાપડી મામલે અધિકારીઓ રાત્રીના સમયે દોડી ગયાં હતાં... લીંબડી પ્રાંત અધિકારી, મામલતદાર અને પાણી પુરવઠાના અધિકારીએ રાત્રીના સમયે નાની કઠેચી ગામની રૂબરૂ મુલાકાત લીધી....