Surprise Me!

AIMIM નેતા દાનિશ કુરૈશીની ધરપકડ

2022-05-18 1 Dailymotion

AIMIMના નેતા દાનિશ કુરેશીએ હિન્દુ ધર્મની લાગણી દુભાય એવી પોસ્ટ મૂકતા સાયબર ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધ્યો. જે બાદ દાનિશ કુરેશીને તેની ઓફિસ પરથી સાયબર ક્રાઇમની ટીમે પકડી ધરપકડ કરી.