Surprise Me!

ભાવનગરના નવા બંદર રોડ પાસે અકસ્માત સર્જાયો

2022-06-01 1 Dailymotion

ભાવનગરમાં રોડ અકસ્માતમાં 4ના મોત થયા છે. જેમાં નવા બંદર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં પોલીસ અને 108નો

કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.