Surprise Me!

Kheda: કાજીપુરાની એક કેમિકલ કંપનીમાં 6 કામદારો ગૂંગળાયા, 1 નું મોત

2022-06-08 5 Dailymotion

ખેડા જિલ્લાના કાજીપુરામાં એક કેમિકલ કંપનીમાં ટેન્કની સફાઈ દરમિયાન છ કર્મીઓ ગૂંગળાયા છે. આમાથી એક કામદારનું મોત થયું છે.