Surprise Me!

શાળાઓમાં ફરીથી બાળકોની કિલકારીઓ ગુંજશે

2022-06-13 58 Dailymotion

આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર શરૂઆત થશે

શાળાઓમાં ફરીથી બાળકોની કિલકારીઓ ગુંજશે

પ્રથમ દિવસે બાળકોનું શાળામાં સ્વાગત કરાશે

શાળાઓમાં કોરોના સંક્રમણને લઇ વ્યવસ્થા કરાશે

શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યા છે આદેશ

54 હજારથી વધુ સ્કૂલોના કેમ્પસ વિદ્યાર્થીઓથી ગુંજશે

ઉનાળુ વેકેશન લેટ હોવાથી નવું સત્ર પણ એક સપ્તાહ લેટ