Surprise Me!

ગુજરાતના 86 તાલુકામાં વરસાદ, લોધિકામાં સૌથી વધુ 3.8 ઈંચ

2022-07-07 256 Dailymotion

ગુજરાતમાં મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યા બાદ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે, ત્યારે અષાઢી બીજ બાદ પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામકંડોરણામાં પણ બે કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.