Surprise Me!

માઉન્ટ આબુ: પર્યટકોને વાદળોમાં ફરતા હોય તેવો અહેસાસ થયો

2022-07-08 1,593 Dailymotion

રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં આહલાદક વાતાવરણ જામ્યું છે. જેમાં વરસાદી મોહોલમાં માઉન્ટ આબુ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. તેમજ વરસાદથી ચોતરફ વાદળો છવાયા

હોય તેવી સ્થિતિ થઇ છે. તેમાં પર્યટકોને વાદળોમાં ફરતા હોય તેવો અહેસાસ થયો છે. તથા અદભુત વાતાવરણમાં પર્યટકો મોજ મસ્તીથી ઝુમી ઉઠ્યા છે.