Surprise Me!

વલસાડમાં વીફર્યો વરસાદ...તબાહીનું તાંડવ, મૂશળધાર મુસિબત

2022-07-11 86 Dailymotion

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે. અનેક નદીઓ જળસ્તર વધી ગયું છે. વલસાડમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીના પાણી શહેરમાં ઘૂસી ગયા છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે જનજીવન ખોરવાયું છે. વરસાદ બાદ નદીના પાણી ઘરોમાં ઘૂસી જતાં અનેક લોકોને અસર થઈ છે. બીજી તરફ NDRFની ટીમ પાણીમાં ફસાયેલા લોકોને સતત રેસ્ક્યૂ કરી રહી છે.