Surprise Me!

અમદાવાદમાં દીવાલ ધરાશાયી । 47 મહિલાની સફળ ડિલિવરી

2022-07-14 1 Dailymotion

અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાની જમાવટ જોવા મળી. તો કેટલાક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વરસાદને કારણે ચાંદલોડીયા અને ચાંદખેડામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. તો અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પાસે દીવાલ ધરાશાયી થતાં ત્રણ મજૂરોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે.