Surprise Me!

મેઘાની જમાવટથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી, સર્જાયા નયનરમ્ય નજારા

2022-07-16 71 Dailymotion

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સૂકાઈ ગયેલી નદીઓમાં નવા નીર આવ્યા છે, તો ધોધ અને ઝરણાં ફરીથી જીવંત થઈ ગયા છે. ચો તરફ લીલોતરી છવાઈ ગઈ છે, જેના પરિણામે નયનરમ્ય નજારાઓ સર્જાયા છે.