Surprise Me!

ગુજરાત 2022ના રમખાણ । ઉમદા કાર્યના નામે કાવતરું

2022-07-17 680 Dailymotion

ગુજરાત આજે હરણફાળની ગતીએ વિકાસના નવા આયામો સર કરી રહી છે, ત્યારે આજથી 20 વર્ષ પહેલા જે કાવતરું રાજ્યની છબીને ખરડવા માટે રચાયું તેમાં કોઈક ને પીડિત તરીકે ચિતરાયા હતા તો કોઈકને વિલન તરીકે... ચહેરાઓનો વેપાર કરીને કરોડો રૂપિયાનું ફંડ ખોટી લાગણીઓની જાળ બિછાવીને ભેંગુ કરાયું... જોઈએ સંદેશ ન્યૂઝ વિશેષમાં “કાવતરુ”નો અહેવાલ...