Surprise Me!

જમીજરી ધોધમાં લોકોના અવરજવર પ્રતિબંધ લગાવ્યો

2022-07-18 1,181 Dailymotion

સૌરાષ્ટ્રમાં આવેલા ગીરના જંગલમાં મનોરમ્ય જમીજરી ધોધનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગીરના જંગલની શાન ગણાતા જમીજરી ધોધમાં ભારે વરસાદના કારણે પાણીની જોરદાર

આવક થઈ છે. પ્રથમ નજરે બાહુબલીમાં જોવા મળતા જળધોધ જેવો નજારો અત્યારે જમીજરીના ધોધ પાસે જોવા મળી રહ્યો છે. આ ધોધ તેના આસપાસના ડુંગરાળ પ્રદેશો અને

હરિયાળીથી સોળે કળાએ ખીલ્યો હોય તેવું જોઈ શકાય છે. તેમજ વરસાદના પાણીથી ધોધ ભયજન રીતે વહી રહ્યો છે. તેથી જમીજરી ધોધમાં લોકોના અવરજવર પ્રતિબંધ લગાવ્યો છે.

તથા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.