છેલ્લા બે મહિનામાં ગુજરાતના ગામડાઓમાં કહેર મચાવનાર લમ્પી વાયરસે તમામ પશુપાલકોને ચિંતામાં મુકી દીધા છે, ત્યારે જીવલેણ બિમારી વચ્ચે લમ્પીગ્રસ્ત ગાયની કાળજીથી લઈને સંક્રમિત ગાયનું દૂધ કેટલું સુરક્ષિત છે ? આ સવાલો આપણા બધાના મનમાં હશે. તો જોઈએ સંદેશ વિશેષમાં આ અંગેનો આહેવાલ...