Surprise Me!

‘કેવી રીતે કાળો જાદુ ફેલાવાય છે, 5 ઓગસ્ટે આપણે જોયું’

2022-08-10 61 Dailymotion

કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું- 'અમે 5 ઓગસ્ટે જોયું કે કેવી રીતે કાળો જાદુ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓ વિચારે છે કે કાળા કપડા પહેરવાથી તેમની નિરાશાનો સમયગાળો સમાપ્ત થઈ જશે, પરંતુ તેઓ જાણતા નથી કે તેઓ ગમે તેટલા બળાપો કાઢે, ગમે તેટલો કાળો જાદુ કરે, જનતાનો વિશ્વાસ તેમના પર ફરી ક્યારેય બંધાશે નહીં.