Surprise Me!

10 રાજ્યોમાં પૂરનો પ્રકોપ

2022-08-16 361 Dailymotion

દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ (Heavy Rainfall) અને પૂર લોકો માટે આફત બની ગયા છે. દેશના 10 રાજ્યોમાં વરસાદ અને પૂરનું તાંડવ દેખાઈ રહ્યું છે. જો કે, દિલ્હીમાં યમુના નદીમાં પાણીનું સ્તર થોડું નીચે આવ્યું છે અને લોકોને તેમના વિસ્તારોમાં પાછા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓડિશા (Odisha) અને જમ્મુ-કાશ્મીરમાં ભારે તારાજી સર્જાઈ છે.