Surprise Me!

સુરતના કામરેજ તાલુકામાં દીપડાના આંટાફેરા વધ્યા

2022-09-01 907 Dailymotion

સુરતના કામરેજ તાલુકામાં દીપડાના આંટાફેરા વધ્યા છે. જેમાં ધોરણ પારડી ગામે 10 દિવસમાં બીજી વાર દીપડો દેખાયો છે. તેમાં દીપડાની લટાર CCTVમાં કેદ થઈ છે. તથા રહેણાક

વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. જેમાં દીપડાઓ રહેણાક વિસ્તારમાં ખોરાકની શોધમાં આવી રહ્યા છે.