Surprise Me!

ખરાબ રસ્તાને લીધે થયેલા અકસ્માતમાં બાળકી ગુમાવતા માતાએ ન્યાયની માંગણી કરી

2022-09-05 139 Dailymotion

ભરૂચ જિલ્લામાં ખરાબ માર્ગ અને ખાડાઓના કારણે સર્જાયલ અકસ્માતમાં ત્રણથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં મઢુલી સર્કલ પાસે થોડા દિવસો અગાઉ માર્ગ અકસ્માતમાં પાંચ વર્ષીય બાળકી ધ્યાનીએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે બાળકીના માતા અને દાદા ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ લોકોએ આક્ષેપ કર્યા હતા કે ખરાબ માર્ગના કારણે અહીંયા અકસ્માતોની ઘટના સર્જાઈ રહી છે.