Surprise Me!

સાંસદ પૂનમ માડમનો રાસ રમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

2022-09-07 1 Dailymotion

સાંસદ પૂનમ માડમનો રાસ રમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં ખંભાળીયાના પરોડીયામાં ગામે જાતરના શુભ અવસરે સાંસદ પૂનમ માડમ ગ્રામ્ય વિસ્તારની

મહિલાઓ સાથે પરંપરાગત રાસ રમતા જોવા મળ્યા છે.