Surprise Me!

મહાદેવ વિષે ટિપ્પણી કરતો વધુ એક વીડિયો વાયરલ

2022-09-08 2,994 Dailymotion

સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વીડિયો વાયરલ થયો છે. જેમાં મહાદેવ વિષે ટિપ્પણી કરતો વધુ એક વીડિયો વાયરલ થતાં ઠેર ઠેર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. તેમાં કાર્યવાહી

થાય તેવી માગ સાથે લોકોમાં ભારે રોષ છે. જેમાં સનાતન ધર્મ વિષે ટિપ્પણી કરાતા સાધુનો વિરોધ છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં લોકોએ કહ્યું કે કેટલા આવા સાધુઓ છે

જે ભાન ભૂલ્યા છે.