Surprise Me!

તાપી નદીમાં દુધનો અભિષેક

2022-09-21 441 Dailymotion

ઢોર નિયંત્રણ કાયદા સહિતના મુદે માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ સાથે આજે દૂધ વિતરણ નહીં કરી હડતાલ પાડવાના એલાન સંદર્ભે ઠેર ઠેર ટોળા ઉમટી પડ્યા છે. સુરતમાં દરેક ડેરી અને ચાની હોટલો આજે બંધ રહેવા પામી છે અને વિરોધમાં વેપારીઓ જોડાયા છે. આ ઉપરંત તાપી નદીમાં દુધ રેડી દેવામાં આવ્યું હતું.