Surprise Me!

પાકિસ્તાનનો તાલિબાની ફરમાન, એર હોસ્ટેસને યુનિફોર્મ બાબતે કડક નિયમ

2022-09-29 963 Dailymotion

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) દ્વારા ફ્લાઈટ એટેન્ડન્ટ્સ અથવા એર હોસ્ટેસને લઈને એક વિચિત્ર આદેશ જારી કરવામાં આવ્યો છે. એરલાઈન્સે કહ્યું છે કે એર હોસ્ટેસ માટે સાદા કપડા પહેરીને અંડરગારમેન્ટ પહેરવું ફરજિયાત છે. PIA પાકિસ્તાનની રાષ્ટ્રીય એરલાઇન છે. ફ્લાઈટ સર્વિસના જનરલ મેનેજરના વિરોધ બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો છે. જનરલ મેનેજરને એર હોસ્ટેસના કપડા સામે વાંધો હતો અને તેમના વતી આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.