Surprise Me!

બહુચરાજીથી માતાના મઢ સુધી જશે ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા

2022-10-12 430 Dailymotion

આજથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં જે.પી.નડ્ડા બહુચરાજીથી યાત્રાનો પ્રારંભ કરાવશે. તેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ હાજર રહેશ.

બહુચરાજીથી માતાના મઢ સુધી યાત્રા જશે. તેમજ યાત્રામાં પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ હાજર રહેશે. તથા 9 દિવસની યાત્રામાં 9 વિધાનસભામાં જાહેર સભા યોજાશે.