Surprise Me!

પંજાબમાં મુખ્યમંત્રી માનની સામે ખેડૂતોએ દેખાવો

2022-10-20 367 Dailymotion

પંજાબમાં સંગરુર ખાતે ખેડૂતોએ મુખ્યમંત્રી ભગવંત માનની સામે દેખાવો શરૂ કર્યા છે. કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન તથા પશુઓમાં ફેલાયેલા રોગને કારણે તેમના મૃત્યુ થતા ખેડૂતો સરકાર પાસેથી વળતરની માગણી કરી રહ્યા છે. જ્યાં સુધી માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રખાશે.