Surprise Me!

ફટાકડા ફોડવાની મોજમાં શહેરની હવા પ્રદૂષિત

2022-10-25 1,326 Dailymotion

અમદાવાદની હવા જોખમી બની છે. જેમાં હવાનું પ્રદુષણ ગંભીર બાબત છે. દિવાળીમાં ફટાકડા ફોડવાની મોજમાં શહેરની હવા પ્રદૂષિત થઇ છે. જેમાં શહેરના અનેક વિસ્તરાઓમાં હવાનું

પ્રદુષણ 300 AQIને પાર થયુ છે. તેમજ શહેરની હવા પ્રદુષિત થઇ છે ત્યારે બીજી તરફ પ્રદુષણ દર્શવતા બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે.