Surprise Me!

જેતપુરમાં સાડીના કારખાનામાં આગ લાગી

2022-12-03 285 Dailymotion

જેતપુરના નવાગઢ વિસ્તારમાં આજે સવારે એક બંધ સાડીના કારખાનામાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. કારખાનામાં જૂના પાયોનિયર ડાઇંગમાં જુના લિરા, ગાભા પડ્યા હતા જેમાં આગ લાગી હતી. આગને કારણે કારખાનની છત તેમજ દિવાલનો અમુક ભાગ ધરાશયી થયો હતો. આગની જાણ ફાયરબ્રિગેડને કરાતાં નગરપાલિકાના બબ્બે ફાયર ફાઇટર અને સ્થાનિક પાણીના ટેન્કર દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જાહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.