અમરેલીના રાજુલામાં છતડીયા રોડ પર સૂર્યા બંગલોઝના ગેટ પાસે 3 સિંહોનું મોર્નિંગ વોક જોવા મળ્યું છે. અત્યારે સિંહો આવી ચડતા ઘણા લોકોને સિંહ દર્શનનો લાભ મળ્યો છે.