Surprise Me!

ચક્રવાત મંડૂસ: આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં ભારે તબાહી

2022-12-10 275 Dailymotion

બંગાળની ખાડી પર બનેલા ચક્રવાતી તોફાન મંડૂસ હવે દક્ષિણના રાજ્યોમાં તેની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. ચક્રવાત મંડૂસને કારણે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરી રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે મંડૂસ ચક્રવાતને લઈને પહેલેથી જ ચેતવણી જારી કરી દીધી હતી.