સુરતમાં ઉત્તરાયણનો પર્વ નજીક આવતાની સાથે જ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં કાતિલ દોરાનો કહેર શરૂ થઇ ગયો છે. પતંગના કાતિલ દોરાથી અકસ્માત સર્જાયો છે. ત્યારે
એડવોકેટ પ્રકાશ ભાઈનું પતંગ દોરાથી ગળું કપાયું. એડવોકેટને તાત્કાલિક સારવાર મળતાં જીવ બચી ગયો છે.