Surprise Me!

ગોધરા: વોટ્સએપમાં વીડિયો મૂકી પાકિસ્તાન ઝીંદાબાદનું લખાણ લખવામાં આવ્યું

2022-12-14 288 Dailymotion

સ્ટેટસમાં પાકિસ્તાન ઝીંદાબાદનો વીડિયો મુકવો યુવાનને ભારે પડ્યો છે. જેમાં ગોધરામાં યુવાને વોટ્સએપ સ્ટેટસમાં વીડિયો મુક્યો હતો. તેથી IPC કલમ 153 A અને IT એક્ટ હેઠળ

યુવક સામે ફરિયાદ કરવામાં આવી છે. સાતપુલ વિસ્તારમાં વસીમ ભટુકે વીડિયો મુક્યો હતો.