Surprise Me!

રાજ્યમાં સીંગતેલના પ્રતિ ડબ્બે ભાવ 2700એ પહોંચ્યા

2022-12-18 333 Dailymotion

સીંગતેલના ભાવમાં આજે પણ વધારો થયો છે. જેમાં દિવસેને દિવસે તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેમાં આજે પણ સીંગતેલમાં 20 રૂપિયા જેટલો વધારો થયો છે. તેમજ કપાસિયા

તેલના ભાવ સ્થિર રહ્યાં છે. તથા પાક અને પિલાણમાં તેજી છતાં ભાવમાં તેજી છે. તેમજ સીંગતેલના પ્રતિ ડબ્બે ભાવ 2700એ પહોંચ્યા છે.