અમદાવાદમાં દારૂબંધીના દાવાને બુટલેગરે પડકાર ફેક્યો છે. જેમાં શહેરમાં દારૂના વેચાણનો વીડિયો વાયરલ થયો છે. શહેરમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. તેમાં વટવાના
ગરોડીયા ટેકરા વિસ્તારનો વીડિયો વાયરલ થયો છે. મહિલા બુટલેગર દારૂનું વેચાણ કરી રહી છે. જેમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા પોલીસની
કામગીરી પર સવાલ ઉઠ્યા છે. તથા વાયરલ વીડિયો અંગે સંદેશ ન્યૂઝ પુષ્ટી કરતું નથી.