Surprise Me!

વલસાડ: હડકાયા શ્વાનના હુમલાથી પરિવારમાં ભય ફેલાયો

2023-01-04 36 Dailymotion

વલસાડના મગોદ ગામમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. જેમાં હડકાયા શ્વાનના હુમલાથી પરિવારમાં ભય ફેલાયો છે. તેમાં ગામમાં એક પરિવાર 30 કલાક સુધી ઘરમાં પુરાઈ રહ્યો હતો.
હડકાયા શ્વાને પરિવારમાં ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. જેમાં અગ્નિવીર સંસ્થાએ ગામમાં પહોંચી પરિવારને બચાવ્યો છે.