Surprise Me!

ધ્રોલમાં આર્થિક સંકડામણને કારણે ખેડૂતનો આપઘાત

2023-01-06 3 Dailymotion

ગુજરાતના સમાચારની વાત કરીએ તો 44 વર્ષના ખેડૂતે ધ્રોલમાં આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો છે. આ સિવાય મોરબીના ખેડૂક પરિવારની ઈચ્છામૃત્યુની માંગ કરી છે. અન્ય સમાચારમાં વડોદરામાં વ્યાજખોરો પર તવાઈ ચલાવાઈ અને 2 ની ધરપકડ કરાઈ છે. તો સુરતમાં પણ વ્યાજખોરોની અટકાયત કરાઈ છે. અન્ય સમાચારમાં ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર જોવા મળ્યો છે. અનેક રાજ્યોમાં ઠંડીનો કહેર યથાવત રહ્યો છે. ચુરુમાં -1.5 તાપમાન જોવા મળ્યું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.