Surprise Me!

નરોડા પોલીસની રહેમ નજર હેઠળ દારુની મહેફિલ

2023-01-13 84 Dailymotion

અમદાવાદમાં દારુબંધી છતાં ખુલ્લેઆમ દારુના અડ્ડા ધમધમી રહ્યાં છે. જેમાં નરોડા પોલીસની રહેમ નજર હેઠળ દારુની મહેફિલ ચાલે છે. તેમાં માછલી સર્કલ પાસે રોજ સાંજે દારુની મહેફિલ

જામે છે. તથા સ્ટેટ મોનિટરિંગ સેલ અને પીસીબીની પણ ઢીલી નીતિ જોવા મળે છે. તેમાં બુટલેગરને પોલીસે જ પરવાનગી આપી હોવાની ચર્ચા છે.