મોક્ષ કોણ આપી શકે? કયું જ્ઞાન મોક્ષે લઈ જઈ શકે? જ્ઞાની પુરુષને કઈ રીતે ઓળખવા? જ્ઞાનીને મળવા માટે પુણ્યની જરૂર ખરી? શું બધા જ્ઞાનીઓના જ્ઞાન એક સરખાં હોય છે? જાણીએ આ તમામ પ્રશ્નોના જવાબ આ વિડિયોમાં.