પૈસા કેવી રીતે આવે છે? ચોરી કે ગોટાળા કરીને પણ પૈસા કમાઈ શકાય છે અને મહેનતથી પણ, તો પૈસાનું રહસ્ય શું છે? વધારે પૈસા મેળવવા શું કરવું જોઈએ?